Gujarat BJP Candidate List 2022: ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોનો થયો સમાવેશ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.
Featured videos
-
Gujarat BJP Candidate List 2022: ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોનો થયો સમાવેશ
-
Political Update | Alpesh Thakor ને ગાંધીનગર દક્ષિણ માટે ફોન
-
Gujarat Election 2022 | મહાનગરોમાં લાગી શકે છે 'નો રિપીટ' થીયરી
-
Politics News | Delhi માં BJP પાર્લામેન્ટરી બોર્ડે કર્યું મંથન
-
Gujarat Election Update | કેમ મોટા નેતાઓએ કરી પીછેહઠ?
-
Gujarat Election 2022 : ગુજરાતની રાજનિતીમાં નીતીશ કુમારની એન્ટ્રી, JDU-BTP ગઠબંધન
-
Gujarat Election 2022 : લોક ગાયક જીજ્ઞેશ કવિરાજ લડશે ચૂંટણી
-
BIG BREAKING | EWS ની અનામત પર SC ની મહોર | SC Judgement | Reservation
-
Gujarat Election Update | Saurashtra ની રાજનીતિ અંગે મોટા સમાચાર | Politics
-
Breaking News | Supreme Court Judgement | EWS અંગે આજે SC આપી શકે છે ચુકાદો