હોમ » વીડિયો » કચ્છ

G20 થકી કચ્છના પ્રખ્યાત બન્ની વિસ્તારમાં ખુશીઓ છવાઈ, તૈયારીઓ પૂરજોશમાં

કચ્છ February 3, 2023, 10:28 PM IST | Gujarat, India

G20 summit: છેલ્લા દોઢ દાયકામાં વિશ્વવિખ્યાત થયેલા કચ્છના સફેદ રણમાં યોજાવા જઈ રહેલી G20 બેઠક માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G20 સમીટની પહેલી જ બેઠક પ્રવાસનનો શ્રેષ્ઠ નમૂનો કહી શકાય તેવા સફેદ રણમાં યોજાશે તે કચ્છ માટે એક ગૌરવની વાત છે. બન્ની વિસ્તારમાં પણ આ આંતરાષ્ટ્રીય સમીટ થકી ખુશીની લહેર સાથે નવી આશાઓ જાગી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading