હોમ » વીડિયો » ગુજરાત

PM Modi news | પીએમ મોદીએ ગુજરાતના કર્યા વખાણ | pm modi

ગુજરાત October 20, 2022, 4:09 PM IST | Narmada, India

વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી આજે સવારે નર્મદાના કેવડિયામાં પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્રિપક્ષીય બેઠક યોજી હતી. જે બાદ પીએમ મોદી દ્વારા કેવડિયાના એકતા નગરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFEનો શુભારંભ કરવામાં આવ્યો હતો

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading