હોમ » વીડિયો » ગુજરાત

Gujarat CM | Oath Ceremony | દાદાની મોટી જીત નાનું મંત્રીમંડળ

ગુજરાત December 12, 2022, 3:57 PM IST | Gujarat, India

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત સરકારનું આ વખતનું મંત્રીમંડળ સૌથી નાનું હોય શકે છે. CM સહિત 17 નેતાઓ મંત્રી પદે શપથ લેશે. જેમાં 8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રી હોઈ શકે છે. સાંજે પાંચ વાગ્યાની આસપાસ મંત્રીઓને ખાતાની ફાળવળી પણ કરી દેવામાં આવશે. આજે સાંજે જ કેબિનેટની પહેલી બેઠક મળશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading