હોમ » વીડિયો » ગુજરાત

Election News | ચૂંટણી સમયે BJP માં જામ્યો ભરતીમેળો !

ગુજરાત November 25, 2022, 9:13 AM IST | Gujarat, India

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક દિગ્ગજો ભાજપમાં જોડાઇ રહ્યા છે. કરણી સેના પ્રદેશ અધ્યક્ષે કેસરિયા કર્યા છે. રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. તેમના ઉપરાંત અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading