હોમ » વીડિયો » ગુજરાત

Corona Entry In India | નવા Variant ની ગુજરાતમાં દસ્તક

ગુજરાત December 22, 2022, 8:48 AM IST | Gujarat, India

ચીનમાં કોરોના વાયરસના વધતા કેસોએ ભારતને એલર્ટ મોડ પર લાવી દીધું છે. કેન્દ્ર સરકાર ઘરેલૂ સ્થિતિની સમીક્ષા લેવા માટે પગલા ઉઠાવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર ટોચના અધિકારીઓ અને નિષ્ણાંતો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોવિડ સમીક્ષા બેઠકમાં નિષ્ણાંતોએ કહ્યું કે, અત્યાર સુધી કોવિડ મામલાની સંખ્યામાં સમગ્ર વૃદ્ધિ નથી થઈ, પણ હાલના અને ઊભરતા સ્વરુપ પર નજર રાખવા માટે સતત દેખરેખની જરુર છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading