હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 | ચૂંટણી પહેલા રાજ્યના 17 IPS ની બદલી

ગુજરાત October 24, 2022, 4:29 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આઇપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ થઇ રહી હતી. આવામાં દિવાળીના દિવસે જ રાજ્યના 17 આઇપીએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે. સુરત, જૂનાગઢ, રાજકોટ, વડોદરાના રેન્જ આઇજી બદલાયા છે.. જ્યારે સુરત શહેર ટ્રાફિકના જેસીપી અને અમદાવાદ સેક્ટર-2ના એસીપીની બદલી કરવામાં આવી છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading