મન્નત બહાર લાગ્યા પઠાણના નારા, જુઓ શું કર્યું શાહરૂખ ખાને
Bollywood : પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કર્યાના સમાચાર ચારે તરફથી આવી રહ્યા છે ત્યારે બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનના બંગલો મન્નત પર ચાહકો પોહચી ગયા હતા. અને તેનું અભિવાદન ઝીલવા ખુદ શાહરુખ ખાન બહાર આવ્યો હતો . જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
Featured videos
-
મન્નત બહાર લાગ્યા પઠાણના નારા, જુઓ શું કર્યું શાહરૂખ ખાને
-
Besharam Rang વિવાદનું કારણ શું છે? હિન્દુત્વ એટલે ભગવો? હિન્દુ ધર્મમાં કેસરિયાનું મહત્વ
-
ઋષિ કપૂરના નિધન પછી બોલિવૂડ શોકગ્રસ્ત, અમિતાભ બચ્ચને કહ્યું-હું તૂટી ગયો છું!
-
પુત્રી રિદ્ધિમા ના કરી શકી Rishi Kapoorના અંતિમ દર્શન
-
ફિલ્મ અભિનેતા Irfan Khan નું મુંબઈ ખાતે નિધન, કેન્સરથી પીડિત હતા
-
Coronavirus : ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ થતા રોજમદારોના પરિવાર માટે અનોખી પહેલ
-
Video: અભિનેત્રી પાયલ રોહગતીએ આપત્તિજનક વીડિયો મામલે એજાઝ ખાન વિરુદ્ધ કરી ફરિયાદ
-
Video: ઐશ્વર્યા મજમુદારે મુલ્કરાજ ગઢવી પ્રત્યે જાહેર ક્યો પ્રેમ
-
આયુષ્માન ખુરાનાએ આ વીડિયો શેર કરી લોકોને કરી અપીલ
-
'જલસાઘર'-10 મે થી રીલીઝ થયેલ સુંદર મજાની સહપરિવાર જોઈ શકાય તેવી ગુજરાતી ફિલ્મ