આવી ખેતીમાં તો બંગલા-ગાડી ખરીદી શકાય! ભાવનગરના ખેડૂતે જુઓ શું કરી મહેનત
Cultivating Moringa: ભારત ખેતી પ્રધાન દેશ છે, જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, ભાવનગર જિલ્લાના ખેડૂતો અનેક પ્રકારની ખેતી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના કેટલાક ખેડૂતો લાંબા ગાળે સારી આવક મેળવવા સરગવાની ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં સરગવાની ખેતી બારે માસ કરી શકાય છે. સરગવાની ખેતીના ફાયદા શું છે તે જાણવા જરૂરી છે.
Featured videos
-
આવી ખેતીમાં તો બંગલા-ગાડી ખરીદી શકાય! ભાવનગરના ખેડૂતે જુઓ શું કરી મહેનત
-
અરે વાહ! ભાવનગરનો આ ખેડૂત કાકડીની ખેતી કરી મેળવે છે લાખો રૂપિયાની આવક
-
સૌરાષ્ટ્રનું આ ગામ મીની સુરત તરીકે ઓળખાય છે, જુઓ Video
-
માવઠાથી સૌથી વધુ ક્યાં પાકને નુકશાન થયું, જુઓ Video
-
11 ધોરણ ભણેલા ખેડૂતે તલની એવી સફળ ખેતી કરી કે સરકારે આપવું પડ્યું પ્રમાણપત્ર, જુઓ Video
-
શું તમને ખબર છે મોરારિબાપુએ અહીં વિદ્યાર્થીઓને મફતમાં રહેવા-જમવાની કરી છે વ્યવસ્થા
-
સૌરાષ્ટ્રના એક એવા સંત કે જેને રાષ્ટ્રીય સંતનું વિરુદ્ધ મળ્યું, જાણો બગદાણાના આ સંત વિશે
-
આ સંસ્થા અનોખી રીતે કરે છે સેવા, મંદબુદ્ધિના લોકોની રાખે છે સારસંભાળ
-
MLA Report | Bhavnagar માં વિકાસના મુદ્દે BJP vs Congress
-
Bhavnagar News | શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત