Audio Viral: પૂર્વ ધારાસભ્યે ક્રોંગ્રેસ પર લગાવ્યો રૂપિયા લઇને ટિકિટ વેચવાનો આક્ષેપ
જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે વિરોધ દર્શાવ્યો છે. દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીની બાનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે
Featured videos
-
Audio Viral: પૂર્વ ધારાસભ્યે ક્રોંગ્રેસ પર લગાવ્યો રૂપિયા લઇને ટિકિટ વેચવાનો આક્ષેપ
-
Gujarat Election 2022: કાર્યકરોને હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસી ગોળી મારીશ : મધુ શ્રીવાસ્તવ
-
Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પેટલાદ MLAનું રાજીનામું
-
Gujarat Election Update | Deesa ના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
-
Gujarat Election Update | BJP ના Damage Control ના પ્રયાસ
-
Gujarat Adhiveshan | BJP ના વોટ શેર જરૂર વધશે
-
Gujarat adhiveshan 2022 | 'Gujarat માં BJP ને પ્રચંડ બહુમત મળશે' | Gujarati News
-
Amit Shah Big Interview | વીજળીનું બિલ ન દેવું એ રેવડી બાટવા જેવી વાત છે
-
Gujarat election 2022 news | BJP ઉમેદવારોની ચોથી યાદી જાહેર
-
Madhu Shrivatsav Resignation | Vadodara ના BJP નેતા Madhu Shrivastavએ આપ્યું રાજીનામું