આવી ખેતીમાં તો બંગલા-ગાડી ખરીદી શકાય! ભાવનગરના ખેડૂતે જુઓ શું કરી મહેનત
Cultivating Moringa: ભારત ખેતી પ્રધાન દેશ છે, જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, ભાવનગર જિલ્લાના ખેડૂતો અનેક પ્રકારની ખેતી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના કેટલાક ખેડૂતો લાંબા ગાળે સારી આવક મેળવવા સરગવાની ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં સરગવાની ખેતી બારે માસ કરી શકાય છે. સરગવાની ખેતીના ફાયદા શું છે તે જાણવા જરૂરી છે.
Featured videos
-
આવી ખેતીમાં તો બંગલા-ગાડી ખરીદી શકાય! ભાવનગરના ખેડૂતે જુઓ શું કરી મહેનત
-
ફૂલોથી વર્ષે 20 લાખ રૂપિયાની કમાણી કરે છે ગુજરાતનો ખેડૂત, જાણો કેવી રીતે
-
ગજબનો પુસ્તક પ્રેમ છે ગુજરાતના આ ટાબરિયાને, આટલા પુસ્તકો તો વાંચી પણ લીધા છે
-
શું તમારે પણ આ 4 ગંદી આદતો છે? આજે જ બદલી દો નહીંતર થશે જોવા જેવી
-
અરે વાહ! ખેડૂત માટે કેળા બન્યાં કલ્પવૃક્ષ, વર્ષની આવક જાણશો તો ચોંકી જશો!
-
ઓખા-બેટ-દ્વારકા ફેરી બોટ સર્વિસ ફરી બંધ કરવામાં આવી, આવું છે કારણ!
-
વડોદરાની કોર્ટમાં પાણીની પરબ એટલે મણીમાસી, જુઓ કોણ છે મણીમાસી
-
ઓ બાપ રે! Money Heist વેબ સિરીઝની જેમ ચોરોએ કરી ચોરી, સામે આવ્યા CCTV
-
મનમોહી લે તેની અદભૂત કળા છે દાદા પાસે, ખજૂરનાં પાંદડાઓમાંથી બનાવે અવનવી વસ્તુઓ
-
સફળતાની ચાવી, આ દંપતી સરકારી નોકરી સાથે પશુપાલન થકી કરે છે જબરી કમાણી