હોમ » વીડિયો

મૃતક સલીમનો જીવ ન ગયો ત્યાં સુધી હત્યા કરનારા શખ્સો..., જુઓ CCTV VIdeo

ક્રાઇમ March 10, 2023, 12:28 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Salim Sandh Murder Case Junagadh : જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામે થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાતે ખૂની ખેલ ખેલાયો હતો. રવની ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. યુવાનને ત્રણ ગોળી મારી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading