હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election Update | Deesa ના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

ગુજરાત November 17, 2022, 11:27 AM IST | Banas Kantha, India

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા બનાસકાંઠામાં ઠોકોર સમાજની અવગણતા કરવામાં આવી હોવાનો વંટોળ ફૂંકાયો છે. આ મામલે ઠોકોર સમાજમાં વિરોધ જોવા મળ્યો છે. ઠાકોર સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં ન આવતા ઠાકોર સમાજના લોકોએ વિરોધ નોંધાવી શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading