Gujarat Election Update | BJP ના Damage Control ના પ્રયાસ
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામો જાહેર થયા બાદ વડોદરા જિલ્લા સહિત આસપાસના કેટલાક મત વિસ્તારમાં બળવાની પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યુ છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડેમેજ કંટ્રોલની ટીમ સક્રિય બની છે. જોકે, વડોદરા જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ જતુ હોય તેવું પણ બહાર આવી રહ્યુ છે
Featured videos
-
Exclusive: CM અને ગૃહ રાજ્યમંત્રી સંઘવીની બેઠક
-
Bhavnagar News : ધૂણતા ધૂણતા મોત નીપજયું
-
Gujarat Weather News | અંબાલાલ પટેલે ફરી કરી વરસાદની આગાહી
-
Ahmedabad News | અમદાવાદથી પ્રયાગરાજ લઇ જવાયો હતો અતિક અહેમદ
-
PM Modi News | સોમનાથ દાદાના દર્શને આવશે પ્રધાનમંત્રી મોદી
-
Stray Cattle Issue in Gujarat: રખડતા ઢોરના ત્રાસથી લોકો થયા ઈજાગ્રસ્ત
-
Gujarat Weather News | ખેડૂતો માટે રાહતના સમાચાર, ગરમીની થશે શરૂઆત
-
Gujarat Operation Jail: ગુજરાત પોલીસના ઓપરેશન જેલની ઈનસાઈડ સ્ટોરી
-
નાગ-નાગણીની પ્રણયક્રીડાનો અદભુત નજારો, જુઓ અહી
-
Anand News : રસ્તા પર લટકતા જીવંત વીજ વાયર