Gujarat Election 2022: કાર્યકરોને હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસી ગોળી મારીશ : મધુ શ્રીવાસ્તવ
ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામો જાહેર થયા બાદ વડોદરા જિલ્લા સહિત આસપાસના કેટલાક મત વિસ્તારમાં બળવાની પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યુ હતુ. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડેમેજ કંટ્રોલની ટીમ પણ બનાવવામાં આવી હતી. પરંતુ વાઘોડિયાનાં મધુ શ્રીવાસ્તવને કોઇ કાબુમાં કરી ન શક્યુ. આખરે આજે મધુ શ્રીવાસ્ત્વે અપક્ષનું ફોર્મ ભર્યું છે. આ સાથે તેમણે ખુલ્લી ચીમકી પણ આપી છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ છે કે, મારા કાર્યકરોને કોઇએ પણ હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસીને ગોળી મારી દઇશ. કોઇનાથી ડરતા નહીં, આ બાહુબલી હજુ છે.
Featured videos
-
ગાયકવાડ સમયના પાણીના સ્ત્રોતમાં આજેપણ પાણીનો ભંડાર, જુઓ વિડીયો
-
વૃધ્ધાશ્રમો બન્યા વૃધ્ધો માટે આશીર્વાદરૂપ, અહી છે 3000 પુસ્તકો
-
તકલીફો જ સફળતા સુધી લઈ જાય છે, સુરતની આ મહિલાએ કરી બતાવ્યું ચરિતાર્થ
-
પઠાણના વિરોધ વચ્ચે 16000 ખીલીથી ચાહકે શાહરુખનું બનાવ્યું સ્કૅચ,આપ્યો પ્રેરણાદાયી સંદેશ
-
સરગવાની 1 શિંગના 25 રૂપિયા મળ્યા; જાણો અમરેલીના ખેડૂતે ખેતીમાં શું કર્યો બદલાવ
-
આ સંસ્થા અનોખી રીતે કરે છે સેવા, મંદબુદ્ધિના લોકોની રાખે છે સારસંભાળ
-
કારગિલ યુદ્ધમાં ગોળી ખાનારા જવાનના દીકરાએ દિલ્હીમાં પરેડ લીડ કરી
-
સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આટલા બધા ગુનાઓ, જુઓ આંકડા
-
કચ્છની કચ્છી સ્ટ્રોબેરી મહાબળેશ્વરની સ્ટ્રોબેરીને પણ ટક્કર મારે એવી છે
-
કચ્છમાં બન્યો વિચિત્ર બનાવ, દારૂની થેલીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો યુવક