Gujarat Election 2022 | રાજકોટમાં અરવિંદ કેજરીવાલ કરશે રોડ શો
જ્યારથી ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારથી તમામ પક્ષો ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મુખ્યમંત્રીનાં ચહેરાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીને ગુજરાતનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે.
Featured videos
-
Surat News: સુરતની ઓળખ સમાન ઉત્રાણનો Tower ઈતિહાસ બન્યો
-
Gujarat School News: વિધાનસભામાં સરકારી શાળાઓની હાલત સામે આવી
-
Gujarat Assembly: વિધાનસભામાં મહાઠગ કિરણ પટેલનો મુદ્દે ઉઠ્યો
-
News18 Exclusive | અમદાવાદમાં મહાનગર પાલિકામાં 'બાબુ રાજ'
-
Weather Forecast : ક્યાં કમૌસમી વરસાદની આગાહી ?
-
રાજકોટમાં વ્યાજખોરો બન્યા બેફામ
-
ખાલિસ્તાન સમર્થિત વાયરલ ઓડિયો મામલે મોટી સફળતા
-
મિશ્ર ઋતુને કારણે રોગચાળામાં વધારો થતાં ડોક્ટરની સલાહ
-
Weather Forecast : ખેડૂતો પર આભ ફાટ્યા જેવી સ્થિતિ
-
Rajkot News: ક્રિકેટ રમતા યુવકનું હાર્ટ એટેકથી નિધન