હોમ » વીડિયો » ગુજરાત

Gujarat CM | Oath Ceremony | રાજભવનમાં મંત્રી પદે શપથ લેનારની બેઠક યોજાઈ

ગુજરાત December 12, 2022, 3:54 PM IST | Gujarat, India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે, સોમવારે (12 ડિસેમ્બર, 2022) ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં બપોરે 2.00 વાગે શપથવિધિ સમારોહ યોજાશે. ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 22થી 25 મંત્રીઓ હોઈ શકે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading