હોમ » વીડિયો » ગુજરાત

LIVE | Congress Manifesto | Congress નો વચનોનો ઢંઢેરો

ગુજરાત November 12, 2022, 12:11 PM IST | Gujarat, India

એક પછી એક પક્ષ ગુજરાતમાં (Gujarat)જનતાને કામના વાયદાઓ અને ભવિષ્યમાં શું કરવા માંગે છે તે વાયદો કરી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા ડબલ એન્જીન સરકાર સૌ કોઇના કામ કરી રહી છે. આપ દ્વારા એક પછી એક ગેરન્ટી કાર્ડ અપાયા છે. ત્યારે હવે કોંગ્રેસ (Congress)પક્ષે પણ ચૂંટણીમાં વચન પત્ર જાહેર કરશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading