હોમ » વીડિયો » ગુજરાત

2nd Phase Voting | CM Bhupendra Patel એ કર્યું મતદાન

ગુજરાત December 5, 2022, 10:32 AM IST | Gujarat, India

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા. સીએમએ શહેરના શીલજ વિસ્તારમાં મતદાન કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ભાજપના ઉમેદવાર છે. સાથે જ બીજા તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading