એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સાઉથ સ્ટાર નિથિને (Nithin) તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ શાલિની કુંદુકૂરી (Shalini Kandukuri)સાથે લગ્ન કરી લીધા છે. આ જોડાએ 26 જુલાઇનાં રવિવારે હૈદરાબાદમાં લગ્ન કર્યાં લગ્નની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. સંપૂર્ણ સાઉથ ઇન્ડિયન રિતિ રિવાજો પ્રમાણે તેમનાં લગ્ન થયા છે. શાલિનીએ ગોલ્ડન અને યલો કલરની સિલ્કની સાડી પહેરી હતી. (PHOTO: Instagram)

આ દરમિયાન તેણે ડાયમન્ડની જ્વેલીરી પહેરી હતી. જેમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. તો એક્ટર નિથિને ઓરેન્જ કલરની શેરવાની પહેરી હતી. શાલિની અને નિથિનનાં લગ્નની તસવીરો ઘણી જ જાનદાર છે. આ લગ્ન પરિવારનાં નિકટનાં અને ખુબજ ખાસ મિત્રોની હાજરીમાં થયા હતાં. કોરોના વાયરસને કારણે લગ્નમાં વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા ન હતાં. (PHOTO: Instagram)

ગત દિવસોમાં જ કપલની પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો સામે આવી હતી. જેમાં મહેંદી અને સંગીતની તસવીરો પણ હતી. આ દરમિાયન શાલિની રેડ કલરનાં ઓફ શોલ્ડર ગાઉનમાં નજર આવી હતી. આ દરમિયાન શાલિની રેડ અને ઓરેન્જ કલરની હેવી સાડીમાં નજર આવી હતી. (PHOTO: Instagram)

આ તમામ તસવીરો નિથિન અને શાલિનીનાં લગ્નનું ડેકોરેશન કરનારા મિન્ટુસરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે (PHOTO: Instagram)