હોમ |   અમારા વિશે

ABOUT US

gujarati.news18.com એ Network18 ગ્રુપનું લેટેસ્ટ માહિતીસભર ગુજરાતી ન્યૂઝ વેબ પોર્ટલ છે. જે ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રાખે છે. રાજકારણ હોય કે ક્રાઇમ, શિક્ષણ હોય કે સાયન્સ, સ્થાનિક હોય કે દેશ વિદેશ. પરિસ્થિતિ આસાન હોય કે કપરી, લેટેસ્ટ ન્યૂઝ સાથે આપને 24x7 અપડેટ રાખવા અમારો ધ્યેય છે. ઇટીવી ઉપરાંત સમગ્ર નેટવર્ક 18 ગ્રુપ સાથે સંકળાયેલા એક હજારથી પણ વધુ પ્રોફેશનલ જર્નાલિસ્ટ ન્યૂઝ માટે પ્રતિબધ્ધ છે.

LIVE NOW

    તાજેતરના સમાચાર

    corona virus btn
    corona virus btn
    Loading